Open in app

મસાલા પાપડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  1 min
પીરસવું  2 people
Dipika Ranapara24th Jun 2018

Masala papad ના વિશે

Ingredients to make Masala papad in gujarati

  • 2નંગ લિજ્જત પાપડ
  • 1/2કપ ડુંગળી ઝીણી સમારેલી
  • 1/2કપ ટામેટાની ઝીણા સમારેલા
  • એક લીલું મરચું ઝીણું સમારેલુ
  • 1/2 કપ કાકડી ઝીણી સમારેલી
  • એક ટૂકડો બીટ ઝીણું ઝીણું સમારેલુ
  • 1/2ચમચા કોથમીર ઝીણી સમારેલી
  • એક ચમચી ચાટ મસાલો
  • મીઠું પ્રમાણસર
  • 1/4 ચમચી મરી પાવડર
  • 1/4 ચમચી તેલ

How to make Masala papad in gujarati

  1. પાપડ લઇ તેને તેલ વાળો હાથ કરી ગ્રીસ કરો
  2. હવે ગેસ પર રાખીને શેકી લો.
  3. બધા ઝીણા સમારેલા સલાડ ને પાપડ પર ફેલાવો
  4. મીઠું , મરી પાવડર અને ચાટ મસાલો નાખી પીરસો.

Reviews for Masala papad in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala papad in gujarati

  • પાપડ પૌઆ

    5 likes
  • પાપડ કરી

    0 likes
  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes