BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મસાલા પાપડ

Photo of Masala papad by Dipika Ranapara at BetterButter
0
0
0(0)
0

મસાલા પાપડ

Jun-24-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
1 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પાપડ રેસીપી વિશે

રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોઈએ ત્યારે મોટાભાગે સ્ટાર્ટર તરીકે મસાલા પાપડ જ ઓર્ડર કરતા હોઈએ છીએ. મસાલા પાપડનો ક્રિસ્પી અને સ્પાઈસી ટેસ્ટ મીલને વધારે મજેદાર બનાવે છે. તો હવે તમારે ત્યાં ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે ભોજનનું આયોજન કર્યુ હોય ત્યારે તમે પણ મસાલા પાપડ બનાવીને સર્વ કરી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. 2નંગ લિજ્જત પાપડ
  2. 1/2કપ ડુંગળી ઝીણી સમારેલી
  3. 1/2કપ ટામેટાની ઝીણા સમારેલા
  4. એક લીલું મરચું ઝીણું સમારેલુ
  5. 1/2 કપ કાકડી ઝીણી સમારેલી
  6. એક ટૂકડો બીટ ઝીણું ઝીણું સમારેલુ
  7. 1/2ચમચા કોથમીર ઝીણી સમારેલી
  8. એક ચમચી ચાટ મસાલો
  9. મીઠું પ્રમાણસર
  10. 1/4 ચમચી મરી પાવડર
  11. 1/4 ચમચી તેલ

સૂચનાઓ

  1. પાપડ લઇ તેને તેલ વાળો હાથ કરી ગ્રીસ કરો
  2. હવે ગેસ પર રાખીને શેકી લો.
  3. બધા ઝીણા સમારેલા સલાડ ને પાપડ પર ફેલાવો
  4. મીઠું , મરી પાવડર અને ચાટ મસાલો નાખી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર