હોમ પેજ / રેસિપી / હેલધી પાલક આલુ રોલ

Photo of Healthy palak aloo roll by Dhruti Chaitanya at BetterButter
841
0
0.0(0)
0

હેલધી પાલક આલુ રોલ

Jun-24-2018
Dhruti Chaitanya
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હેલધી પાલક આલુ રોલ રેસીપી વિશે

આ રેસિપિ ખૂબ હેલધી છે. આજ કલ બાળકો મા આયૅન ની કમી હોય છે. અને ખાવાની વરણાગી કરતા હોય છે.એમને જંક ફૂડ વધારે ભાવે..તો મે સાદી ડીસ ને એકદમ હેલધી અને બાળકો ને ભાવે એવી બનાવી છે. જેમા આયૅન ભરપત્ર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • પંજાબી
  • પેન ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બટાકા ૪ નંઞ
  2. પાલક ૧ જૂડી
  3. મેથી ની ભાજી ૧/૨ કપ
  4. ટામેટ ૨ નંઞ
  5. વટાણા ૧ કપ
  6. મીઠું સવાદ મુજબ
  7. હળદર ૧ચમચી
  8. તેલ ૧ ચમચો
  9. ગરમ મસાલો ૧ ચમચી
  10. લીલુ મરચું ૧/૨ ચમચી
  11. આદુ લસણની પેસ્ટ ૧ ચમચી
  12. ઘ્ઉ નો લોટ ૧૧/૨ કપ
  13. મોળ માટે તેલ ૧ ચમચો
  14. પાણી જરુર મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલ લેવો. એમાં ઘઉ નો લોટ ઉમેરી એની અંદર પાલકની પુયરી, તેલ, પાણી નાંખી લોટ બાંધી સાઈડ પર મૂકો.
  2. સૌ પ્રથમ પેન મા તેલ મૂકી એની અંદર ટામેટા સાતળવા. અને જરૂર મુજબ મીઠું ,લીલુ મરચું, લસણ આદું ની પેસ્ટ ,હળદર નાખી મિક્સ કરવુ. હવે એની અંદર બટાકા, વટાણા,પાલકની પયૂરી, અને સમારેલી મેથી નાખી બધું બરાબર મિક્સ કરી શાક બનાવી બાજુ પર મૂકો..હવે તૈયાર કરેલા લોટ થી રોટલી વણી તેને તાવી પર શેકી બંને તરફ ઞુલાબી થાય એટલે ઉતારી તૈયાર કરેલ શાક ભરી રોલ વાળી ફરી શેકી ઞરમ પીરસવુ. એની સાથે મિલક શેક અથવા ફુટ જયૂસ આપવુ....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર