Open in app

હેલધી પાલક આલુ રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Dhruti Chaitanya24th Jun 2018

Healthy palak aloo roll ના વિશે

Ingredients to make Healthy palak aloo roll in gujarati

  • બટાકા ૪ નંઞ
  • પાલક ૧ જૂડી
  • મેથી ની ભાજી ૧/૨ કપ
  • ટામેટ ૨ નંઞ
  • વટાણા ૧ કપ
  • મીઠું સવાદ મુજબ
  • હળદર ૧ચમચી
  • તેલ ૧ ચમચો
  • ગરમ મસાલો ૧ ચમચી
  • લીલુ મરચું ૧/૨ ચમચી
  • આદુ લસણની પેસ્ટ ૧ ચમચી
  • ઘ્ઉ નો લોટ ૧૧/૨ કપ
  • મોળ માટે તેલ ૧ ચમચો
  • પાણી જરુર મુજબ

How to make Healthy palak aloo roll in gujarati

  1. સૌ પ્રથમ એક બાઉલ લેવો. એમાં ઘઉ નો લોટ ઉમેરી એની અંદર પાલકની પુયરી, તેલ, પાણી નાંખી લોટ બાંધી સાઈડ પર મૂકો.
  2. સૌ પ્રથમ પેન મા તેલ મૂકી એની અંદર ટામેટા સાતળવા. અને જરૂર મુજબ મીઠું ,લીલુ મરચું, લસણ આદું ની પેસ્ટ ,હળદર નાખી મિક્સ કરવુ. હવે એની અંદર બટાકા, વટાણા,પાલકની પયૂરી, અને સમારેલી મેથી નાખી બધું બરાબર મિક્સ કરી શાક બનાવી બાજુ પર મૂકો..હવે તૈયાર કરેલા લોટ થી રોટલી વણી તેને તાવી પર શેકી બંને તરફ ઞુલાબી થાય એટલે ઉતારી તૈયાર કરેલ શાક ભરી રોલ વાળી ફરી શેકી ઞરમ પીરસવુ. એની સાથે મિલક શેક અથવા ફુટ જયૂસ આપવુ....

Reviews for Healthy palak aloo roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Healthy palak aloo roll in gujarati

  • આલુ મટર ઇન પાલક ગ્રેવી

    0 likes
  • જીરા આલુ સ્પ્રાઉટ્સ રોટી રોલ

    5 likes