Open in app

જૈન સેવ પૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  1 people
Hetal Shah24th Jun 2018

Jain Sev Puri ના વિશે

Ingredients to make Jain Sev Puri in gujarati

  • ૭ સેવ પૂરી ની પૂરી
  • બારીક સમારેલી કાકડી
  • બારીક સમારેલા ટામેટા
  • દાડમ નાં દાણા
  • બાફેલી મકાઈ નાં દાણા
  • તીખા સિંગ દાણા
  • નાની વાટકી ખજૂર ની મીઠી ચટણી
  • નાની વાટકી કોથમીર ની તીખી ચટણી
  • મીઠું અને ચાટ મસાલો સ્વાદ મુજબ
  • અડધું લીંબુ નો રસ
  • બારીક ચણા નાં લોટ ની સેવ

How to make Jain Sev Puri in gujarati

  1. ડીશ માં પૂરી બાજુ બાજુ માં ગોઠવો
  2. તેના પર બારીક સમારેલી કાકડી, ટામેટા, દાડમ નાં દાણા, તીખા સીંગદાણા , બાફેલી મકાઈ નાં દાણા પાથરો
  3. ઉપર સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો , લીંબુ નો રસ છાટો
  4. હવે ખજૂર ની મીઠી ચટણી અને કોથમીર ની તીખી ચટણી બધી ભરેલી પૂરી પર ઉમેરો
  5. બારીક સેવ ભભરાવો
  6. જરૂર હોય તો બારીક સમારેલી કોથમીર થી સજાવી મસ્ત ચાટ નો આનંદ માણો.

Reviews for Jain Sev Puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jain Sev Puri in gujarati

  • સેવ

    1 likes
  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • આલુ પૂરી

    6 likes
  • ખીચૂ સેવ

    3 likes