RAJ KACHORI ના વિશે
Ingredients to make RAJ KACHORI in gujarati
- 1 કપ રવો
- 3 ચમચી ઘઉં નો લોટ
- 2 ચમચી ચણા નો લોટ
- 1/2 ચમચી મીઠું
- 1/4 ચમચી લાલ મરચુ પાવડર
- 1/4 ચમચી સૌંફ
- 1/4 ચમચી મરી પાવડર
- 1 ચમચી તેલ
- 2 ચપટી સોડા
- 1/2 કપ પાણી
- 1 કપ બાફેલા ચણા
- 1 કપ બાફેલા બટાકા
- 5 થી 6 પાપડી
- નાયલોન સેવ 2 ચમચી
- 1 ચમચી ચાટ મસાલા
- 1/2 કપ લીલી ચટની
- 1/2 કપ મીઠી ચટની
- 1/2 કપ મીઠું દહી
- 1 ચમચી જીરા પાવડર
- 1 ચમચી ધાણા કાપેલા
How to make RAJ KACHORI in gujarati
- રવો, ઘઉં નો લોટ તથા ચણા નો લોટ મિકસ કરો.
- મીઠું , લાલ મરચુ પાવડર, સૌફ અને કાલી મરી પાવડર નાખો.
- સોડા અને તેલ નાખો મિકસ કરો તથા પાણી નાખી લોટ બાંધી લો.
- લોટ કઢણ બાંધો.
- 30 મિનિટ લોટ મૂકી રાખો.
- મિડિયમ સાઇઝ ના ગોલા વાલી લો.
- કચોરી વણી લો.
- ગરમ તેલ મા તલી લો.
- કડક અને ખસતા તલી લો.
- કચોરી મા બટાકા તથા ચણા નાખો.
- દહી , મીઠી ચટની તથા લીલી ચટની નાખો.
- સેવ , ચાટ મસાલો અને દાડમ થી સવેૅ કરો.
Reviews for RAJ KACHORI in gujarati
No reviews yet.
Recipes similar to RAJ KACHORI in gujarati
રવા કચોરી
2 likes
દાળ કચોરી
6 likes
રાજ કચોરી
2 likes
પાલક કચોરી
3 likes
મગની કચોરી
4 likes
સૂકી કચોરી
2 likes