Open in app

ઝેબ્રા કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  55 min
પીરસવું  5 people
Dipali Modi24th Jun 2018

Zebra cake ના વિશે

Ingredients to make Zebra cake in gujarati

  • ૨ કપ મેંદો
  • ૧ કપ ખાંડ પાઉડર
  • ૧ કપ + ૧ ટેબ સ્પૂન મલાઈ
  • ૧ ૧/૨ કપ ઠડુ દૂધ
  • ૧ ટી સ્પૂન વેનિલા એસેનસ
  • ૧ ટી સ્પૂન બેંકિગ પાઉડર
  • ૧/૪ ટી સ્પૂન બેંકિગ સોડા
  • ૨ ટેબલ સ્પૂન કોકો પાઉડર
  • ૧ બાઉલ મીઠું

How to make Zebra cake in gujarati

  1. કૂકર માં મીઠું પાથરી કાઠલો મૂકી કૂકર ને ૧૦ થી ૧૫ મિનિટ મધ્યમ આચ ઉપર ગરમ કરી દો.
  2. એક બાઉલ માં મેદો, બેંકિગ પાઉડર, સોડા ને ચારણી થી ચાલી લો સાઈડ માં મુકો.
  3. બીજા બાઉલ માં મલાઈ લો તેમાં ખાંડ નાખી ફેટી લો.
  4. સૂકા મિશ્રણ મલાઈ અને ખાંડ વાળા મિશ્રણ માં મિક્સ કરતા જાવ અને મિશ્રણ ઘટ્ટ લાગશે તેમાં દુધ ઉમેરતા જાવ ઈડલી ના ખીરા જે વું બનાવવું.
  5. તેમાં વેનીલા એસેન્સ નાખો.
  6. કેક મોલ્ડ ને ગ્રીસ કરી મેદો ભભરાવી દો.
  7. મિશ્રણ ના બે ભાગ કરી લો એક ભાગ માં કૉકો પાઉડર મિક્ષ કરો.
  8. કેક મોલ્ડ વ્હાઇટ બેટર એક ચમચો નાખો.
  9. તેની ઉપર કોકો પાઉડર નુ રેડો વાર ફરતી બન્ને બેટર નુ લેયર કરતા જાવ.
  10. હવે કેક મોલ્ડ ને પછાદો જેથી હવાના બુલ બુલા તેમાંથી નીકળી જાય.
  11. અને કેક મોલ્ડ ને કૂકરમાં મૂકી દો મધ્યમ આચ ઉપર ૪૫ થી ૫૫ મિનિટ થવા દો.
  12. ટૂથપીક નાખી ચેક કરો ચોખ્ખી છે તો કેક તૈયાર છે.
  13. કેક ઠડી થવા દો.અને ચાકુ મદદ થી કિનારી પર ફેરવો અને ડિશમાં અન્ન મોલ્ડ કરી દો.
  14. કેક કટ કરસો અંદર ઝેબ્રા ની ડીઝાઈન દેખા સે. એટલે એને ઝેબ્રા કેક કેહવાય છે.

Reviews for Zebra cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Zebra cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes