BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દૂધ બાજરા નો રોટલો

Photo of Hot Milk & Bajara Rotalo by Hetal Shah at BetterButter
0
1
0(0)
0

દૂધ બાજરા નો રોટલો

Jun-24-2018
Hetal Shah
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધ બાજરા નો રોટલો રેસીપી વિશે

ચોમાસામાં અને શિયાળા ની ઠંડી માં પૌસ્ટિક અને ગરમાટો આપતો નાસતો.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

 1. ૧ મોટો વાટકો દૂધ
 2. સાકર સ્વાદ અનુસાર
 3. બાજરાનો લોટ ૧ વાટકો
 4. પાણી લોટ બાંધવા
 5. મીઠું સ્વાદ અનુસાર
 6. ઘી રોટલા પર લગાવવા માટે

સૂચનાઓ

 1. બાજરાના લોટ માં સ્વાદ અનુસાર મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો.
 2. લોટ નાં મોટા લુવા ને બંને હાથ વળે અથવા પાટલા પર થાબડી સેજ જાડો રોટલો બનાવો.
 3. માટી ની લોઢી અથવા રેગ્યુલર રોટલી ની તવી ગરમ કરી...તેના પર રોટલો બંને બાજુ વારાફરતી સેકાવા દો.
 4. રોટલો શેકી તેના પર ઘી લગાવી બાજુ પર મૂકી દો.
 5. મોટા વાટકા માં ગરમ દૂધ સાકર ભેળવી લો.
 6. રોટલા નાં નાના નાના ટૂકડાં કરી ગરમ દૂધ માં ઉમેરો.
 7. ઉપર થી ઘી નાખવું હોય તો નાખી શકાય.
 8. ગરમ ગરમ જ ખાવો...મજ્જા આવશે!!

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર