Open in app

મગ દાળ ની ચાટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Nitu Sharma24th Jun 2018

Moong dal ki chat ના વિશે

Ingredients to make Moong dal ki chat in gujarati

  • મગ દાળ..૧ વાડકી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લાલ મરચા પાઉડર
  • હળદળ..૧ ચપટી
  • લીલી ડુંગળી..૧
  • ફુદીના
  • લીંબુ નો રસ
  • દાડમ..૧

How to make Moong dal ki chat in gujarati

  1. મગ દાળ ને ધોઈ ને ૩૦ મિનિટ માટે પલાળી દો.
  2. ૩૦ મિનિટ પછી કૂકર માં દાળ અને મીઠું અને હળદર મિક્સ કરીને એક સિટી વગાડો.
  3. દાળ બફાઈ જાય પછી કૂકર થી કાઢી લો.
  4. લીલી ડુંગળી ને સાફ કરીને નાનું નાનું સમરો.
  5. દાડમ ને છોલી લો.
  6. લીલી ડુંગળી ને મગ માં મિક્સ કરો.
  7. લીંબુ નો રસ અને લાલ મરચા પાઉડર નાખો.
  8. ઉપર થી ફુદીના ના પાન અને દાડમ મિક્સ કરો.
  9. ટેસ્ટી મગ દાળ ની ચાટ રેડી છે.

Reviews for Moong dal ki chat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moong dal ki chat in gujarati

  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • અડદ ની દાળ

    5 likes
  • અડદ ની દાળ

    1 likes
  • મગ દાળ મઠરી

    1 likes