મિક્સ દાલ ઢોકળાં | Mix daal dhokla Recipe in Gujarati

ના દ્વારા Dhruti Chaitanya  |  24th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Mix daal dhokla recipe in Gujarati, મિક્સ દાલ ઢોકળાં, Dhruti Chaitanya
મિક્સ દાલ ઢોકળાંby Dhruti Chaitanya
 • તૈયારીનો સમય

  8

  Hours
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

6

0

મિક્સ દાલ ઢોકળાં વાનગીઓ

મિક્સ દાલ ઢોકળાં Ingredients to make ( Ingredients to make Mix daal dhokla Recipe in Gujarati )

 • ૨૫૦ગ્રામ મગની ફોતરાં વાળી દાળ
 • ૨૫૦ગ્રામ ચણાના ની દાળ
 • ૨૫૦ગ્રામ મઞનીદાળ
 • ૧૦૦ગ્રામ અડદની દાળ
 • ૧ ચમચી લીલું મરચું
 • ૧ ચમચી લીંબુના ફૂલ
 • મીઠું સવાદ મુજબ
 • સુઞર ૨ ચમચી
 • ચપટી હીઞ
 • હળદર ૧ ચમચી
 • તેલ વઘાર માટે ૧ ચમચી
 • ૧ ચમચી રાય
 • દહી ૨ચમચા
 • કોથમીર ૨ ચમચી

How to make મિક્સ દાલ ઢોકળાં

 1. સૌ પ્રથમ બધી દાલ અલગ ૨ કલાક પલાળી રાખવી.. પછી મિક્સર મા ક્શ કરી ને એની અંદર લીલું મરચું , મીઠું, હીગ,હળદર, નાખી આથો લાવવા મૂકવૂ. ૬ થી ૮ કલાક રાખવુ.. આથો આવ્યા પછી એની અંદર લીબુ ના ફૂલ અને દહીં નાખવુ..
 2. પહેલા થી નાખશો તો ઢોકળાં ખાટા લાગશે. હવે હાડવા નુ કુકર લઈ થાળી તેલ થી ચોપડવી. અને ખીરું. પાથરી બાફવુ્.. ૧૫ મીનીટ પછી ચેક કરી ઉપર થી વઘાર કરવો.. અને ચોરસ કાપી ડીસ મા પવૅત જેવુ ગોઠવી ચટણી અને લછછા કાદા જોડે. પીરસો.

My Tip:

આ ડીસ જરુર બનાવો. આ મા તેલ નુ પ્રમાણ પણ બહુ ઓછું છે.. અને. એકદમ પોચા બને. છે.. ઈનો નો ઉપયોગ કરતાં લીબુ ના ફૂલ લીધા છે.

Reviews for Mix daal dhokla Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો