હોમ પેજ / રેસિપી / ઈરાની કાંદા ના સમોસા વીથ માય ટ્વિષ્ટ

Photo of Irani onion samosa by Mrs.Raziya Banu M. Lohani at BetterButter
972
3
0.0(0)
0

ઈરાની કાંદા ના સમોસા વીથ માય ટ્વિષ્ટ

Jun-25-2018
Mrs.Raziya Banu M. Lohani
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈરાની કાંદા ના સમોસા વીથ માય ટ્વિષ્ટ રેસીપી વિશે

આ સમોસા કાંદા થી બને છે મે તેમા થોડુ અલગ રીતે બનાવ્યુ છે જે ખરેખર ખૂબ સરસ બન્યા છે

રેસીપી ટૈગ

  • ઈરાનિયન
  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. કાંદા 1 કપ જીણા સમારેલા
  2. ગાજર 1/2 કપ છીણ
  3. સીમલા મરચુ 1/2 કપ જીણા સમારેલા
  4. આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી
  5. જીરુ 1 નાની ચમચી
  6. તેલ 1 મોટી ચમચી વઘાર માટે
  7. લીલા મરચાં 1 નાની ચમચી
  8. ગરમ મસાલો 1 નાની ચમચી
  9. નમક સ્વાદ મુજબ
  10. તેલ તલવા માટે
  11. પડ બનાવવા માટેની સામગ્રી
  12. ઘંઊ નો લોટ બાંધી ને 1 કપ
  13. સુકો ઘંઊ નો લોટ જરૂર મુજબ
  14. ચોપડવા માટે તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કડાઈ મા તેલ લઇ ગરમ કરો
  2. હવે જીરૂ નાખી ને તતડે એટલે તેમાં બધી સામગ્રી ઉમેરી ને પકાવો
  3. પૂરણ ની સામગ્રી મા પાણી ના રહે ત્યાં સુધી પકાવવુ
  4. હવે પૂરણ ઠંડુ થાય ત્યાં સુધીમાં પડ બનાવવા
  5. પડ બનાવવા માટે તૈયાર લોટ માથી નાની નાની 2,3 રોટલી બનાવી તેમાંથી પડ બનાવવા
  6. હવે તૈયાર પડ વાલી રોટલી ને કાપી ને પટ્ટિ બનાવવી
  7. હવે તૈયાર પટ્ટિ મા પુરણ ભરીને સમોસા તૈયાર કરી ને તેલ મા તલી લો
  8. આપના ગરમ ગરમ સમોસા તૈયાર છે
  9. મન પસંદ ચટણી અથવા સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર