Open in app

ઈરાની કાંદા ના સમોસા વીથ માય ટ્વિષ્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  6 people

Irani onion samosa ના વિશે

Ingredients to make Irani onion samosa in gujarati

  • કાંદા 1 કપ જીણા સમારેલા
  • ગાજર 1/2 કપ છીણ
  • સીમલા મરચુ 1/2 કપ જીણા સમારેલા
  • આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી
  • જીરુ 1 નાની ચમચી
  • તેલ 1 મોટી ચમચી વઘાર માટે
  • લીલા મરચાં 1 નાની ચમચી
  • ગરમ મસાલો 1 નાની ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • તેલ તલવા માટે
  • પડ બનાવવા માટેની સામગ્રી
  • ઘંઊ નો લોટ બાંધી ને 1 કપ
  • સુકો ઘંઊ નો લોટ જરૂર મુજબ
  • ચોપડવા માટે તેલ જરૂર મુજબ

How to make Irani onion samosa in gujarati

  1. સૌ પ્રથમ કડાઈ મા તેલ લઇ ગરમ કરો
  2. હવે જીરૂ નાખી ને તતડે એટલે તેમાં બધી સામગ્રી ઉમેરી ને પકાવો
  3. પૂરણ ની સામગ્રી મા પાણી ના રહે ત્યાં સુધી પકાવવુ
  4. હવે પૂરણ ઠંડુ થાય ત્યાં સુધીમાં પડ બનાવવા
  5. પડ બનાવવા માટે તૈયાર લોટ માથી નાની નાની 2,3 રોટલી બનાવી તેમાંથી પડ બનાવવા
  6. હવે તૈયાર પડ વાલી રોટલી ને કાપી ને પટ્ટિ બનાવવી
  7. હવે તૈયાર પટ્ટિ મા પુરણ ભરીને સમોસા તૈયાર કરી ને તેલ મા તલી લો
  8. આપના ગરમ ગરમ સમોસા તૈયાર છે
  9. મન પસંદ ચટણી અથવા સોસ સાથે સર્વ કરો

Reviews for Irani onion samosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Irani onion samosa in gujarati