લો ફેટ પૌસ્ટિક ઓટ્સ સ્ટફફડ મશરૂમ | Low fat healthy oats stuffed mushrooms Recipe in Gujarati

ના દ્વારા Dhara Shah  |  25th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Low fat healthy oats stuffed mushrooms recipe in Gujarati, લો ફેટ પૌસ્ટિક ઓટ્સ સ્ટફફડ મશરૂમ, Dhara Shah
લો ફેટ પૌસ્ટિક ઓટ્સ સ્ટફફડ મશરૂમby Dhara Shah
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

1

0

About Low fat healthy oats stuffed mushrooms Recipe in Gujarati

લો ફેટ પૌસ્ટિક ઓટ્સ સ્ટફફડ મશરૂમ વાનગીઓ

લો ફેટ પૌસ્ટિક ઓટ્સ સ્ટફફડ મશરૂમ Ingredients to make ( Ingredients to make Low fat healthy oats stuffed mushrooms Recipe in Gujarati )

 • ૮-૧૦ મશરૂમ
 • સ્ટફિંગ માટે:
 • ૧/૨ કપ ઓટ્સ
 • ૧/૪ કપ કેપ્સીકમ, બારીક કટ કરેલું
 • મીઠું સ્વાદાનુસાર
 • ૧/૨ ચમચી હળદર
 • ૧/૪ ચમચી લાલ મરચું પાવડર
 • બીજી સામગ્રી:
 • ૮-૧૦ ટામેટા નો ઉપર નો ભાગ કેપ શેપ માં કટ કરેલા

How to make લો ફેટ પૌસ્ટિક ઓટ્સ સ્ટફફડ મશરૂમ

 1. સૌથી પહેલાં મશરૂમ ને ઉપર થી કાપી લ્યો, અને વધેલા ભાગ ને જીનું કટ કરી લ્યો.
 2. સ્ટફિંગ માટે:
 3. એક પેન માં ઓટ્સ, કટ કરેલું મશરૂમ નો ઉપર નો ભાગ, કેપ્સીકમ, અને બાકી ના મસાલા, મીઠું નાખી થોડું પાણી નાખો.
 4. અને ઢાંકી ને ૨ મિનિટ પકવો.
 5. હવે એક બાઉલ માં તૈયાર કરેલું સ્ટફિંગ કાઢો.
 6. થોડુક ઠંડુ થાય પછી એણે મશરૂમ માં સ્ટફ કરો.
 7. ઉપર ટમેટા ની કેપ લગાવો અને પેન માં થોડુક પાણી નાખી ૭-૮ મિનિટ સુધી પકવો.
 8. તો તૈયાર છે લો ફેટ, અતિ પૌસ્ટિક એવા ઓટ્સ સ્ટફ્ડ મશરૂમ્સ.

Reviews for Low fat healthy oats stuffed mushrooms Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો