હોમ પેજ / રેસિપી / ચણા નો લોટ

Photo of Chana no lot by Dipika Ranapara at BetterButter
2227
1
0.0(0)
0

ચણા નો લોટ

Jun-25-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચણા નો લોટ રેસીપી વિશે

ગુજરાતના પારંપારિક ફરસાણ જેવા કે બાફેલો ચણાનો લોટ વગેરે બાફીને બનાવવામાં આવતાં હોવાને કારણે ખૂબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને પચવામાં હલકાં હોય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. એક કપ ચણાનો લોટ
  2. મીઠું પ્રમાણસર
  3. છાસ 2કપ
  4. 1ચમચી રાઇ
  5. 1ચમચી વાટેલા આદૂ મરચા લસણ
  6. 1કપ ઝીણી સમારેલી ડુંગળી
  7. સજાવટ માટે ઝીણી સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ, આદૂ મરચા લસણ નાખી સાંતળો.
  2. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  3. છાસ નાખી બરાબર હલાવી લો અને ચણાનો લોટ નાખી બરાબર હલાવી લો અને ઢાંકી 15 મીનીટ સુધી ધીમા તાપે ચડવા દો.
  4. કોથમીર ભભરાવીને ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર