Open in app

મસાલા પાપડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  3 min
પીરસવું  2 people
Hetal Shah25th Jun 2018

Masala Papad ના વિશે

Ingredients to make Masala Papad in gujarati

  • એક પાપડ સેકેલો (મગ / અડદ / ખીચીયા)
  • ચમચી ઘી
  • ૨ ચમચી તીખી લીલી ચટણી
  • બારીક સમારેલી કાકડી
  • બારીક સમારેલા કાંદા
  • બારીક સમારેલા ટામેટા
  • બારીક સમારેલી કોથમીર
  • બારીક નાયલોન સેવ
  • ચાટ મસાલો અને મીઠું
  • ચમચી લસણ તીખી લાલ ચટણી
  • ૧ ચમચી લીંબુ નો રસ

How to make Masala Papad in gujarati

  1. સેકેલા પાપડ પર થોડું ઘી સ્પ્રેડ કરી લીલી ચટણી પાથરો.
  2. તેના પર વારાફરતી સમારેલી કાકડી, કાંદા, ટામેટાં પાથરો.
  3. સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, લીંબુ નો રસ નાખો.
  4. લાલ લસણ ની ચટણી થોડી થોડી સ્પ્રેડ કરો.
  5. બારીક નાયલોન સેવ ભભરાવો
  6. બારીક સમારેલી કોથમીર થી સજાવી સર્વ કરો.

Reviews for Masala Papad in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala Papad in gujarati

  • પાપડ પૌઆ

    5 likes
  • પાપડ કરી

    0 likes
  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes