BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મસાલા પાપડ

Photo of Masala Papad by Hetal Shah at BetterButter
618
2
0(0)
0

મસાલા પાપડ

Jun-25-2018
Hetal Shah
7 મિનિટ
તૈયારી નો સમય
3 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પાપડ રેસીપી વિશે

અડદ કે મગ કે ખીચીયા પાપડ ને મસાલા પાપડ તરીકે બનાવી શકાય. તળીને અથવા સેકીને બનાવવા.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • શેકેલું
  • તળવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. એક પાપડ સેકેલો (મગ / અડદ / ખીચીયા)
  2. ચમચી ઘી
  3. ૨ ચમચી તીખી લીલી ચટણી
  4. બારીક સમારેલી કાકડી
  5. બારીક સમારેલા કાંદા
  6. બારીક સમારેલા ટામેટા
  7. બારીક સમારેલી કોથમીર
  8. બારીક નાયલોન સેવ
  9. ચાટ મસાલો અને મીઠું
  10. ચમચી લસણ તીખી લાલ ચટણી
  11. ૧ ચમચી લીંબુ નો રસ

સૂચનાઓ

  1. સેકેલા પાપડ પર થોડું ઘી સ્પ્રેડ કરી લીલી ચટણી પાથરો.
  2. તેના પર વારાફરતી સમારેલી કાકડી, કાંદા, ટામેટાં પાથરો.
  3. સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, લીંબુ નો રસ નાખો.
  4. લાલ લસણ ની ચટણી થોડી થોડી સ્પ્રેડ કરો.
  5. બારીક નાયલોન સેવ ભભરાવો
  6. બારીક સમારેલી કોથમીર થી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર