ન્યુટેલા ઓરિઓ કપ્સ | Nutella oreo cups Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  25th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Nutella oreo cups recipe in Gujarati, ન્યુટેલા ઓરિઓ કપ્સ, Shaheda T. A.
ન્યુટેલા ઓરિઓ કપ્સby Shaheda T. A.
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  0

  મીની
 • પીરસવું

  3

  લોકો

1

0

ન્યુટેલા ઓરિઓ કપ્સ વાનગીઓ

ન્યુટેલા ઓરિઓ કપ્સ Ingredients to make ( Ingredients to make Nutella oreo cups Recipe in Gujarati )

 • ચૉકલેટ 1 કપ ક્રશ કરેલી
 • ઓરિઓ બિસ્કિટ 1 કપ ક્રશ કરેલી
 • ન્યુટેલા 2 કપ
 • પિસ્તા 1/2 કપ ક્રશ
 • જેમ્સ 8 થી 10

How to make ન્યુટેલા ઓરિઓ કપ્સ

 1. ચોકલેટ ને ડબલ બોઈલર માં મેલ્ટ કરી લો.
 2. હવે તેને કપ કેક ના ટીન માં નાખી ચારે બાજુ ફેરવી કપ જેવો આકાર આપો. ફ્રિજ માં ઠનડું થવા દો.
 3. જમી જાય પછી મોલ્ડ માં થી કાઢી લો.
 4. હવે એમાં થોડું ઓરિઓ બિસ્કિટ ના ભુકા નાખો. પછી ઉપર ન્યુટેલા નાખો.
 5. હવે ઉપર પિસ્તા નો ભૂકો ભભરાવો. અને એક જેમ્સ મૂકી સર્વ કરો.
 6. ફેમિલી મેમ્બર્સ, મહેમાનો ને અને બાળકો ને આ ખુબ જ ગમશે.

Reviews for Nutella oreo cups Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો