BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ન્યુટેલા ઓરિઓ કપ્સ

Photo of Nutella oreo cups by Shaheda T. A. at BetterButter
1
5
0(0)
0

ન્યુટેલા ઓરિઓ કપ્સ

Jun-25-2018
Shaheda T. A.
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ન્યુટેલા ઓરિઓ કપ્સ રેસીપી વિશે

બાળકો ની પ્રિય...ચોકલેટી ટેસ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો કર્બ્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. ચૉકલેટ 1 કપ ક્રશ કરેલી
  2. ઓરિઓ બિસ્કિટ 1 કપ ક્રશ કરેલી
  3. ન્યુટેલા 2 કપ
  4. પિસ્તા 1/2 કપ ક્રશ
  5. જેમ્સ 8 થી 10

સૂચનાઓ

  1. ચોકલેટ ને ડબલ બોઈલર માં મેલ્ટ કરી લો.
  2. હવે તેને કપ કેક ના ટીન માં નાખી ચારે બાજુ ફેરવી કપ જેવો આકાર આપો. ફ્રિજ માં ઠનડું થવા દો.
  3. જમી જાય પછી મોલ્ડ માં થી કાઢી લો.
  4. હવે એમાં થોડું ઓરિઓ બિસ્કિટ ના ભુકા નાખો. પછી ઉપર ન્યુટેલા નાખો.
  5. હવે ઉપર પિસ્તા નો ભૂકો ભભરાવો. અને એક જેમ્સ મૂકી સર્વ કરો.
  6. ફેમિલી મેમ્બર્સ, મહેમાનો ને અને બાળકો ને આ ખુબ જ ગમશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર