Open in app

મિક્સ લોટ ના દુધી _મેથી ના મુઠિયા...

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Kavi Nidhida25th Jun 2018

Mix grain and mix veg muthiya ના વિશે

Ingredients to make Mix grain and mix veg muthiya in gujarati

  • એક નાની દુધી
  • 2 કપ મેથી ના પાન
  • ½ કપ ખાટૂ દહીં
  • ૧ કપ ચણા નો લોટ
  • ૧ કપ ચોખા નો લોટ
  • ૧ કપ ઘઉં નો કરકરો લોટ
  • ૧ કપ જુવાર નો લોટ
  • નમક
  • હળદર
  • 2 મોટી ચમચી ખાંડ
  • 2 મોટી ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  • ૧ ચમચી લસણ ની પેસ્ટ
  • ૨ +૩ ચમચા તેલ
  • રાઈ
  • હિંગ
  • ૪ કાપેલા મરચાં
  • ૧ ચમચી તલ
  • પાણી

How to make Mix grain and mix veg muthiya in gujarati

  1. દુધી ને છીણી લો.
  2. એક બાઉલ મા બધાં લોટ, ખમણેલી દુધી,૨ ચમચા તેલ,મેથી, મસાલા, દહીં, ખાંડ, નાખી પાણી થી લોટ બાંધી લો.
  3. લોટ બહું કઠણ ન બાંધવો.
  4. લંબગોળ મુઠિયા વાળી, તેલ ચોપડેલી થાળી માં ગોઠવો.
  5. ૨૦ મિનિટ માટે ઢોકળિયા માં બફાંવા મૂકો.
  6. બફાય એટલે બહાર કાઢી, ઠરે એટલે કટકા કરી લો.
  7. એક વાઘારિયા માં 3 ચમચા તેલ લઈ, રાઈ, હિંગ અને મરચાં નાખી તતડે એટલે તલ નાંખી કાપેલા મુઠિયા નાખી ૨ મિનિટ રાખી, કોથમીર થી સજાવી ગરમા ગરમ પીરસો.. :blush:

Reviews for Mix grain and mix veg muthiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix grain and mix veg muthiya in gujarati

  • દૂધી ના મિક્સ લોટ ના મુઠીયા

    2 likes