હોમ પેજ / રેસિપી / મિક્સ લોટ ના દુધી _મેથી ના મુઠિયા...

Photo of Mix grain and mix veg muthiya by Kavi Nidhida at BetterButter
738
2
0.0(0)
0

મિક્સ લોટ ના દુધી _મેથી ના મુઠિયા...

Jun-25-2018
Kavi Nidhida
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ લોટ ના દુધી _મેથી ના મુઠિયા... રેસીપી વિશે

પૌષ્ટિક અને સંતુલિત આહાર

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક નાની દુધી
  2. 2 કપ મેથી ના પાન
  3. ½ કપ ખાટૂ દહીં
  4. ૧ કપ ચણા નો લોટ
  5. ૧ કપ ચોખા નો લોટ
  6. ૧ કપ ઘઉં નો કરકરો લોટ
  7. ૧ કપ જુવાર નો લોટ
  8. નમક
  9. હળદર
  10. 2 મોટી ચમચી ખાંડ
  11. 2 મોટી ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  12. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  13. ૨ +૩ ચમચા તેલ
  14. રાઈ
  15. હિંગ
  16. ૪ કાપેલા મરચાં
  17. ૧ ચમચી તલ
  18. પાણી

સૂચનાઓ

  1. દુધી ને છીણી લો.
  2. એક બાઉલ મા બધાં લોટ, ખમણેલી દુધી,૨ ચમચા તેલ,મેથી, મસાલા, દહીં, ખાંડ, નાખી પાણી થી લોટ બાંધી લો.
  3. લોટ બહું કઠણ ન બાંધવો.
  4. લંબગોળ મુઠિયા વાળી, તેલ ચોપડેલી થાળી માં ગોઠવો.
  5. ૨૦ મિનિટ માટે ઢોકળિયા માં બફાંવા મૂકો.
  6. બફાય એટલે બહાર કાઢી, ઠરે એટલે કટકા કરી લો.
  7. એક વાઘારિયા માં 3 ચમચા તેલ લઈ, રાઈ, હિંગ અને મરચાં નાખી તતડે એટલે તલ નાંખી કાપેલા મુઠિયા નાખી ૨ મિનિટ રાખી, કોથમીર થી સજાવી ગરમા ગરમ પીરસો.. :blush:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર