Open in app

નાનખટાઈ

2 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Hetal Shah25th Jun 2018

Sweet Cookies ના વિશે

Ingredients to make Sweet Cookies in gujarati

  • ૨૦૦ ગ્રામ ડાલડા ઘી
  • ૨૦૦ ગ્રામ બૂરુ ખાંડ
  • ૨૦૦ ગ્રામ મેંદો
  • ૧ ચમચી રવો
  • સજાવટ માટે કલર કલર ની ટૂટીફ્રૂટી

How to make Sweet Cookies in gujarati

  1. ઘી ને એક મોટા બાઉલ માં લઇ બરાબર હથેળી વળે મસળો.
  2. ઘી નો રંગ પીળા માં થી સફેદ થતો જશે ત્યારે તેમાં બૂરું ખાંડ બારીક ચારણી માં ચાળી ઉમેરો અને બરાબર મિક્સ કરો.
  3. ખાંડ બરાબર મિક્સ થયા પછી મેંદો પણ ચારણી માં ચાળી એમાં ઉમેરો, સાથે રવો પણ ઉમેરો.
  4. લોટ બંધાઈ જાય એટલે તેના નાના નાના બેઠાં ઘાટ નાં ગોળ બોલ બનાવો.
  5. શેપ મોલ્ડ વાપરવા હોય તો બે પ્લાસ્ટિક ની થેલી વચ્ચે રોટલો વણી તેમાં મન ગમતા આકાર નાં મોલ્ડ નો ઉપયોગ કરી કૂકીઝ બનાવો.
  6. કલરફૂલ ટૂટીફ્રૂટી થી સજાવી બેકિંગ ટ્રે માં થોડું ઘી લગાવી કૂકીઝ છુટ્ટી છુટ્ટી સેટ કરો.
  7. પ્રી હિટેડ ઓવન માં ૧૮૦° પર ૧૦ મિનિટ માટે મૂકો. (તાપમાન અને સમય જરૂર મુજબ બદલી શકાય)
  8. ચેક કરો તૈયાર થઈ ગઈ હોય તો સર્વિંગ પ્લેટ માં કાઢી પીરસો.

Reviews for Sweet Cookies in gujarati (2)

Rina Joshi3 months ago

Same major thi hu b banavu

Prabhleen Kaur6 months ago

Yummy

Recipes similar to Sweet Cookies in gujarati

  • નાનખટાઈ

    2 likes
  • નાનખટાઈ

    1 likes
  • ઈઝી નાનખટાઈ

    1 likes
  • ઓટ્સ નાનખટાઈ

    6 likes
  • ઓટ્સ નાનખટાઈ

    3 likes
  • કસ્ટડૅ નાનખટાઈ

    5 likes