હોમ પેજ / રેસિપી / મસાલા મેગી

Photo of Masala meggi by Jyoti Adwani at BetterButter
949
7
0.0(0)
0

મસાલા મેગી

Jun-25-2018
Jyoti Adwani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા મેગી રેસીપી વિશે

મેગી નું નામ આવતાં જ મોંમાં પાણી આવી જાય.

રેસીપી ટૈગ

  • મેગી
  • વેજ
  • આસાન
  • એકલા
  • બાફવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 1

  1. ૧ ડુંગળી બારીક સમારેલી
  2. ૧ ટામેટું બારીક સમારેલું
  3. તેલ ૧ નાની ચમચી
  4. મેગી મસાલો
  5. બાફેલા વટાણા અડધો કપ જેટલા
  6. લાલ મરચું નાની અડધી ચમચી
  7. મેગી નું ૧૦રૂ. વાળું પેકેટ
  8. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કઢાઈ માં તેલ ગરમ કરીશું
  2. તેલ ગરમ થતા જ તેમાં ડુંગળી નાંખી ને ધીમા તાપે સાંતળીશું.
  3. ડુંગળી થોડી સંતળાય જાય ત્યારે ટામેટું ઉમેરીશું.
  4. ટામેટું થોડું ચઢી જાય ત્યારે વટાણા અને મેગી ઉમેરીને જરૂર મુજબ નું પાણી ઉમેરીશું.
  5. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું.
  6. મેગી મસાલો અને લાલ મરચું ઉમેરીશું.
  7. પાણી શોષાય જાય એટલે મેગી તૈયાર છે.
  8. ગરમા ગરમ સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર