Open in app

મસાલા મેગી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  1 people
Jyoti Adwani25th Jun 2018

Masala meggi ના વિશે

Ingredients to make Masala meggi in gujarati

  • ૧ ડુંગળી બારીક સમારેલી
  • ૧ ટામેટું બારીક સમારેલું
  • તેલ ૧ નાની ચમચી
  • મેગી મસાલો
  • બાફેલા વટાણા અડધો કપ જેટલા
  • લાલ મરચું નાની અડધી ચમચી
  • મેગી નું ૧૦રૂ. વાળું પેકેટ
  • મીઠું સ્વાદ મુજબ

How to make Masala meggi in gujarati

  1. સૌ પ્રથમ કઢાઈ માં તેલ ગરમ કરીશું
  2. તેલ ગરમ થતા જ તેમાં ડુંગળી નાંખી ને ધીમા તાપે સાંતળીશું.
  3. ડુંગળી થોડી સંતળાય જાય ત્યારે ટામેટું ઉમેરીશું.
  4. ટામેટું થોડું ચઢી જાય ત્યારે વટાણા અને મેગી ઉમેરીને જરૂર મુજબ નું પાણી ઉમેરીશું.
  5. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું.
  6. મેગી મસાલો અને લાલ મરચું ઉમેરીશું.
  7. પાણી શોષાય જાય એટલે મેગી તૈયાર છે.
  8. ગરમા ગરમ સર્વે કરો.

Reviews for Masala meggi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala meggi in gujarati

  • મેગી ભેલ

    1 likes
  • મસાલા મગ

    1 likes
  • મેગી ભેલ

    2 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes