હોમ પેજ / રેસિપી / સુજી ઢોકળા

Photo of Suji dhokla by Jyoti Adwani at BetterButter
686
1
0.0(0)
0

સુજી ઢોકળા

Jun-25-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુજી ઢોકળા રેસીપી વિશે

સવારના સમયે નાસ્તા માટે અને બાળકો ના ટિફિન માટે બેસ્ટ રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. સુજી ૧ કપ
  2. છાછ ૧ કપ
  3. ઇનો ૧ નાની ચમચી
  4. રાય,જીરું,લીમડો વઘાર માટે
  5. તેલ ૧ ચમચી
  6. લીલા મરચા ૨
  7. મીઠું સ્વાદ મુજબ.

સૂચનાઓ

  1. સૌ પ્રથમ સુજી ને ૧૦ મિનિટ માટે છાછ માં પલાળી રાખો.
  2. હવે તેમાં નિમક અને જરૂર મુજબ નું પાણી નાખીને ખીરું તૈયાર કરો.
  3. હવે ઇનો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  4. હોવી ઢોકળા કુકર માં થાળી ને તેલ થઈ ગ્રીસ કરીને તેમાં ઢોકળા નું ખીરું નાખો.
  5. ૧૫ મિનિટ માટે વરાળ માં બનાવો.
  6. ૧૫ મિનિટ પછી ઢોકળા માં છુરી નાખીને ચેક કરો જો તેમાં ઢોકળા ચીપકે નહિ તો આપણા સુજી ઢોકળા તૈયાર છે.
  7. હવે તેના વઘાર માટે તેલ ગરમ કરવા મુકો.તેમાં રાઈ,જીરું,લીમડો અને મરચું કાપીને નાખો અને વઘાર ને ઢોકળા ઉપર રેડો.
  8. લો તૈયાર છે આપણા સુજી ઢોકળા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર