Suji dhokla ના વિશે
Ingredients to make Suji dhokla in gujarati
- સુજી ૧ કપ
- છાછ ૧ કપ
- ઇનો ૧ નાની ચમચી
- રાય,જીરું,લીમડો વઘાર માટે
- તેલ ૧ ચમચી
- લીલા મરચા ૨
- મીઠું સ્વાદ મુજબ.
How to make Suji dhokla in gujarati
- સૌ પ્રથમ સુજી ને ૧૦ મિનિટ માટે છાછ માં પલાળી રાખો.
- હવે તેમાં નિમક અને જરૂર મુજબ નું પાણી નાખીને ખીરું તૈયાર કરો.
- હવે ઇનો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- હોવી ઢોકળા કુકર માં થાળી ને તેલ થઈ ગ્રીસ કરીને તેમાં ઢોકળા નું ખીરું નાખો.
- ૧૫ મિનિટ માટે વરાળ માં બનાવો.
- ૧૫ મિનિટ પછી ઢોકળા માં છુરી નાખીને ચેક કરો જો તેમાં ઢોકળા ચીપકે નહિ તો આપણા સુજી ઢોકળા તૈયાર છે.
- હવે તેના વઘાર માટે તેલ ગરમ કરવા મુકો.તેમાં રાઈ,જીરું,લીમડો અને મરચું કાપીને નાખો અને વઘાર ને ઢોકળા ઉપર રેડો.
- લો તૈયાર છે આપણા સુજી ઢોકળા.
Reviews for Suji dhokla in gujarati
No reviews yet.
Recipes similar to Suji dhokla in gujarati
ઢોકળા
44 likes
ઢોકળા
9 likes
ઢોકળા
2 likes
ઢોકળા...
0 likes
તવા ઢોકળા
4 likes
ખમણ ઢોકળા
2 likes