Open in app

બ્રેડ પિઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0.05 min
બનાવવાનો સમય  0.1 min
પીરસવું  3 people
Nitu Sharma25th Jun 2018

Bread Pizza ના વિશે

Ingredients to make Bread Pizza in gujarati

  • બ્રેડ સ્લાઈસ ૩
  • લાલ,પીળી,લીલી શિમલા મિર્ચ ૧ વાડકી
  • ૧ સમારેલી ડુંગળી
  • મીઠું સ્વાદ અનુસાર
  • રેડ ચીલી ફ્લેક્સ
  • ઓરેગાનો
  • ચીઝ
  • પિઝા સોસ
  • તેલ ૧ ચમચી
  • ઘી ૧ ચમચી

How to make Bread Pizza in gujarati

  1. બધી જાત ની શિમલા મરચાં ને ધોઈ ને ઝીણા સમારી લો.
  2. એક કડાઇ માં તેલ નાખો.
  3. તેમાં સમારેલી ડુંગળી અને શિમલા મરચાં નાંખી ને ૨ મિનિટ માટે શેકો.
  4. હવે બ્રેડ સ્લાઈસ ઉપર પિઝ્ઝા સોસ લગાવો.
  5. એની ઉપર શેકેલી ભાજી મૂકો.
  6. ઉપર ચીઝ મૂકો.
  7. ઉપર રેડ ચિલ્લી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.
  8. એક તવા ઉપર ઘી લગાડી ને બ્રેડ ને શેકો.
  9. ચીઝ પીગળી જશે.
  10. તૈયાર છે બ્રેડ પિઝ્ઝા.

Reviews for Bread Pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread Pizza in gujarati

  • દેશી પિઝા

    3 likes
  • બ્રેડ ભેળ

    0 likes
  • ઓટ્સ પિઝા

    0 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • ખાખરા પિઝા

    5 likes