Open in app

સુજી સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Jyoti Adwani25th Jun 2018

Suji sendwitch ના વિશે

Ingredients to make Suji sendwitch in gujarati

  • સુજી ૧૦૦ ગ્રામ
  • દહીં ૧ કપ
  • ટામેટું ૧ બારીક સમારેલું
  • ડુંગળી ૧ બારીક સમારેલી
  • મીઠું સ્વાદ મુજબ
  • ઇનો ૧ નાની ચમચી
  • લીલું મરચું ૧ બારીક સમારેલું.
  • તેલ
  • ચાટ મસાલો

How to make Suji sendwitch in gujarati

  1. સૌ પ્રથમ સુજી માં દહીં, ટામેટું, ડુંગળી, લીલું મરચું નાખીને સારી રીતે મિક્સ કરો.
  2. હવે ઇનો અને નિમક ઉમેરો અને મિક્સ કરો.
  3. હવે આપણે ભજીયા જેવુ ખીરું તૈયાર કરશુ તો જરૂર મુજબ નું પાણી ઉમેરી ને ખીરું બનાવો અને ૧૫ મિનિટ માટે ઢાંકી ને મૂકી ડો.
  4. હવે ટોસ્ટર ને ગરમ કરો.પછી તેમાં તેલ થી ગ્રીસ કરો અને ખીરું પાથરો.
  5. ટોસ્ટર ને બન્ધ કરો અને સેન્ડવીચ ને બનવા માટે મુકો.
  6. એક બાજુ થી શેકાય જય એટલે બીજી બાજુ ફેરવો.એમ બંને બાજુ થઈ સેકી લો.
  7. ૫ થી ૧૦ મિનિટ માં આપણી સુજી સેન્ડવીચ બની જશે.
  8. સેન્ડવીચ ને ગરમ ગરમ ટોમેટો સોસ સાથે સર્વે કરો.

Reviews for Suji sendwitch in gujarati (0)

No reviews yet.

Recipes similar to Suji sendwitch in gujarati

  • સુજી ઢોકળા

    1 likes
  • સુજી ટોસ્ટ

    4 likes
  • સુજી ના વડા

    6 likes
  • સુજી પેનકેક

    7 likes
  • સુજી ના બોલ

    1 likes
  • સુજી ના લાડુ

    5 likes