હોમ પેજ / રેસિપી / સુજી સેન્ડવીચ

Photo of Suji sendwitch by Jyoti Adwani at BetterButter
464
2
0.0(0)
0

સુજી સેન્ડવીચ

Jun-25-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુજી સેન્ડવીચ રેસીપી વિશે

આ સેન્ડવીચ માં મેં બ્રેડ નો ઉપયોગ નથી કર્યો. આ સેન્ડવીચ મેં ફક્ત સુજી માંથી જ બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ટિફિન રેસીપિસ
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. સુજી ૧૦૦ ગ્રામ
  2. દહીં ૧ કપ
  3. ટામેટું ૧ બારીક સમારેલું
  4. ડુંગળી ૧ બારીક સમારેલી
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ઇનો ૧ નાની ચમચી
  7. લીલું મરચું ૧ બારીક સમારેલું.
  8. તેલ
  9. ચાટ મસાલો

સૂચનાઓ

  1. સૌ પ્રથમ સુજી માં દહીં, ટામેટું, ડુંગળી, લીલું મરચું નાખીને સારી રીતે મિક્સ કરો.
  2. હવે ઇનો અને નિમક ઉમેરો અને મિક્સ કરો.
  3. હવે આપણે ભજીયા જેવુ ખીરું તૈયાર કરશુ તો જરૂર મુજબ નું પાણી ઉમેરી ને ખીરું બનાવો અને ૧૫ મિનિટ માટે ઢાંકી ને મૂકી ડો.
  4. હવે ટોસ્ટર ને ગરમ કરો.પછી તેમાં તેલ થી ગ્રીસ કરો અને ખીરું પાથરો.
  5. ટોસ્ટર ને બન્ધ કરો અને સેન્ડવીચ ને બનવા માટે મુકો.
  6. એક બાજુ થી શેકાય જય એટલે બીજી બાજુ ફેરવો.એમ બંને બાજુ થઈ સેકી લો.
  7. ૫ થી ૧૦ મિનિટ માં આપણી સુજી સેન્ડવીચ બની જશે.
  8. સેન્ડવીચ ને ગરમ ગરમ ટોમેટો સોસ સાથે સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર