Open in app

વેજિટેબલ કુસ્કુસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Nitu Sharma25th Jun 2018

Vegetable couscous ના વિશે

Ingredients to make Vegetable couscous in gujarati

  • ૧ વાડકી કુસ્કુસ
  • ૧ નાની વાડકી લીલા વટાણા
  • ૧ બટાકું
  • દાડમ
  • મીઠું સ્વાાનુસાર
  • લાલ મરચા પાઉડર સ્વાદ અનુસાર
  • લીંબુ નો રસ
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧ ચમચી તેલ

How to make Vegetable couscous in gujarati

  1. એક કડાઈ માં તેલ ઉમેરો.
  2. તેલ ગરમ થાય તો રાઈ નાખો.
  3. હવે બટાકા નાના કાપીને નાખો.
  4. આમાં લીલા વટાણા નાખો.
  5. થોડું મીઠું અને લાલ મરચા મિક્સ કરો અને ઢાંકીને સેંકો.
  6. બીજા વાસણ માં ૧ વાડકી પાણી ગરમ કરો.
  7. થોડું મીઠું મિક્સ કરો.
  8. આમાં કુસ્કુસ મિક્સ કરો. લીંબુ નો રસ પણ ઉમેરો.
  9. ધીમા ગેસ પર પાકવા દો.
  10. આંખું પાણી સુકાઈ જસે અને કુસકુસ પાકી જસે.
  11. આ કુસ્કૂસ ને શાક વાળી કડાઈ માં ઉમેરો.
  12. સરખી રીતે મિક્સ કરો.
  13. પીરસવા પેહલા ઉપર દાડમ એડ કરો.

Reviews for Vegetable couscous in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vegetable couscous in gujarati

  • વેજિટેબલ પનિયારમ

    4 likes
  • વેજિટેબલ ફ્રેન્કી

    4 likes
  • મિક્સ વેજિટેબલ ઉપમા

    7 likes
  • વેજિટેબલ પનીર પરાઠા

    4 likes
  • વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ

    4 likes