હોમ પેજ / રેસિપી / વેજિટેબલ કુસ્કુસ

Photo of Vegetable couscous by Nitu Sharma at BetterButter
990
3
0.0(0)
0

વેજિટેબલ કુસ્કુસ

Jun-25-2018
Nitu Sharma
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજિટેબલ કુસ્કુસ રેસીપી વિશે

કુસ્કુસ ખાવામાં બહુજ સ્વાદિષ્ટ અને પોષ્ટિક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ઇટાલિયન
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ વાડકી કુસ્કુસ
  2. ૧ નાની વાડકી લીલા વટાણા
  3. ૧ બટાકું
  4. દાડમ
  5. મીઠું સ્વાાનુસાર
  6. લાલ મરચા પાઉડર સ્વાદ અનુસાર
  7. લીંબુ નો રસ
  8. ૧/૨ ચમચી રાઈ
  9. ૧ ચમચી તેલ

સૂચનાઓ

  1. એક કડાઈ માં તેલ ઉમેરો.
  2. તેલ ગરમ થાય તો રાઈ નાખો.
  3. હવે બટાકા નાના કાપીને નાખો.
  4. આમાં લીલા વટાણા નાખો.
  5. થોડું મીઠું અને લાલ મરચા મિક્સ કરો અને ઢાંકીને સેંકો.
  6. બીજા વાસણ માં ૧ વાડકી પાણી ગરમ કરો.
  7. થોડું મીઠું મિક્સ કરો.
  8. આમાં કુસ્કુસ મિક્સ કરો. લીંબુ નો રસ પણ ઉમેરો.
  9. ધીમા ગેસ પર પાકવા દો.
  10. આંખું પાણી સુકાઈ જસે અને કુસકુસ પાકી જસે.
  11. આ કુસ્કૂસ ને શાક વાળી કડાઈ માં ઉમેરો.
  12. સરખી રીતે મિક્સ કરો.
  13. પીરસવા પેહલા ઉપર દાડમ એડ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર