Open in app

ઇઝી ચીઝી સમોસા પાર્સલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Dhara Shah25th Jun 2018

Easy Cheesy Samosa Parcels ના વિશે

Ingredients to make Easy Cheesy Samosa Parcels in gujarati

  • ૩-૪ સમોસા પટ્ટી, રેડી મેડ
  • ૧/૨ કપ પનીર, ક્રશ કરેલું
  • ૧ ચીઝ નો ક્યૂબ, છીણેલું
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટી મરી પાવડર
  • ૧/૪ ચમચી ઓરેગાનો
  • ૧/૪ ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧/૨ કપ લોટ ની સ્લરી
  • તેલ તળવા માટે

How to make Easy Cheesy Samosa Parcels in gujarati

  1. સૌ પ્રથમ સમોસા ની પટ્ટી ને ૪ ભાગ માં વેંચો (એક ઉભુ અને એક આડું કટ મારો)
  2. એવી રીતે બધી કટ કરી લ્યો.
  3. એક બાઉલ માં સ્ટફિંગ ની બધી સામગ્રી મિક્સ કરી સાઇડ માં રાખી દયો.
  4. હવે ૨ પટ્ટી લઈ, ક્રોસ બને એમ ગોઠવો, વચે સ્લરી લગાવો જેથી ખસે નહી.
  5. સેન્ટર માં ૧/૨ ચમચી જેટલું સ્ટફિંગ મૂકો અને બધી બાજુ એ થી પટ્ટી ને સિલ કરી સ્લરી લગાવી પાર્સલ બનાવો.
  6. આવી જ રીતે બધા પાર્સલ તૈયાર કરો.
  7. તેલ ને પેન માં ગરમ કરવા મૂકો.
  8. ગરમ થાય એટલે એમાં પાર્સલ ને ડીપ ફ્રાય કરો, અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
  9. ટીસ્યું પેપર ઉપર કાઢો.
  10. ને ગરમ ગરમ ચીઝી પાર્સલ સોસ કે ચટણી સાથે સર્વ કરો.

Reviews for Easy Cheesy Samosa Parcels in gujarati (0)

No reviews yet.

Recipes similar to Easy Cheesy Samosa Parcels in gujarati

  • ચીઝી મીની સમોસા

    1 likes
  • ક્રિસ્પી ચીઝી સમોસા

    2 likes