હોમ પેજ / રેસિપી / ઇઝી ચીઝી સમોસા પાર્સલ

Photo of Easy Cheesy Samosa Parcels by Dhara Shah at BetterButter
0
2
0(0)
0

ઇઝી ચીઝી સમોસા પાર્સલ

Jun-25-2018
Dhara Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇઝી ચીઝી સમોસા પાર્સલ રેસીપી વિશે

આ એક ખૂબ આસન અને ઇન્સ્ટન્ટ સનેક્સ ની રેસીપી છે જે બધી જનરેશન ને નક્કી ભાવસે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. ૩-૪ સમોસા પટ્ટી, રેડી મેડ
  2. ૧/૨ કપ પનીર, ક્રશ કરેલું
  3. ૧ ચીઝ નો ક્યૂબ, છીણેલું
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ચપટી મરી પાવડર
  6. ૧/૪ ચમચી ઓરેગાનો
  7. ૧/૪ ચમચી ચીલી ફ્લેક્સ
  8. ૧/૨ કપ લોટ ની સ્લરી
  9. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ સમોસા ની પટ્ટી ને ૪ ભાગ માં વેંચો (એક ઉભુ અને એક આડું કટ મારો)
  2. એવી રીતે બધી કટ કરી લ્યો.
  3. એક બાઉલ માં સ્ટફિંગ ની બધી સામગ્રી મિક્સ કરી સાઇડ માં રાખી દયો.
  4. હવે ૨ પટ્ટી લઈ, ક્રોસ બને એમ ગોઠવો, વચે સ્લરી લગાવો જેથી ખસે નહી.
  5. સેન્ટર માં ૧/૨ ચમચી જેટલું સ્ટફિંગ મૂકો અને બધી બાજુ એ થી પટ્ટી ને સિલ કરી સ્લરી લગાવી પાર્સલ બનાવો.
  6. આવી જ રીતે બધા પાર્સલ તૈયાર કરો.
  7. તેલ ને પેન માં ગરમ કરવા મૂકો.
  8. ગરમ થાય એટલે એમાં પાર્સલ ને ડીપ ફ્રાય કરો, અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
  9. ટીસ્યું પેપર ઉપર કાઢો.
  10. ને ગરમ ગરમ ચીઝી પાર્સલ સોસ કે ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર