Open in app

વાણવા પૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Nitu Sharma25th Jun 2018

Vanva puri ના વિશે

Ingredients to make Vanva puri in gujarati

  • ૧ વાડકી ચણા નો લોટ
  • ૧ ચમચી અજમો
  • મીઠું સ્વદાનુસાર
  • ૧ ચપટી હળદર
  • ૧ ચમચી તેલ અને તળવા માટે તેલ.

How to make Vanva puri in gujarati

  1. ચણા ના લોટ માં મીઠું, હળદળ,અજમો અને ૧ ચમચી તેલ નાખીને સરખી રીતે મિક્સ કરો.
  2. પાણી ની લોટ બાંધો.
  3. લોટ ને ૫ મિનિટ ઢાંકી ને રાખો.
  4. તેલ ગરમ થવા મૂકી દો.
  5. હવે લોટ માથી નાની પૂરી વણો.
  6. પૂરી ઉપર ચાકુ થી કટકા કરો.
  7. ગરમ તેલ માં તળી લો.
  8. વાણવા પૂરી તૈયાર છે.
  9. વાણવા પૂરી ને કાચું પપૈયા ના સંભારો અને દહીં સાથે પીરસો. ગરમાગરમ આદુ વાળી ચા સાથે મજા થી ખાવો.

Reviews for Vanva puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vanva puri in gujarati

  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • આલુ પૂરી

    6 likes
  • લાલ પૂરી

    1 likes
  • દહી પૂરી

    0 likes