હોમ પેજ / રેસિપી / ખીચૂ સેવ

Photo of Khichu shev by Dipika Ranapara at BetterButter
436
3
0.0(0)
0

ખીચૂ સેવ

Jun-25-2018
Dipika Ranapara
300 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખીચૂ સેવ રેસીપી વિશે

ગુજરાતના પારંપારિક ફરસાણ જે બાફીને બનાવવામાં આવતાં હોવાને કારણે ખૂબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને પચવામાં હલકાં હોય છે વરસતા વરસાદ મા ગરમાગરમ  ખીચૂ બહુ સ્વાદિષ્ટ લાગે છે. અહીં ખીચૂ સેવ ના રૂપમાં બહુ સુંદર અને સ્વાદિષ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2કપ ચોખા નો લોટ
  2. 4-5 કપ પાણી
  3. મીઠું પ્રમાણસર
  4. 1ચમચી ખાંડેલુ જીરું
  5. 1ચમચી અજમો
  6. ચપટી સોડા
  7. 1ચમચો વાટેલા મરચા

સૂચનાઓ

  1. એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો.
  2. ઉકળાટ પછી તેમાં મીઠું પ્રમાણસર , લીલા મરચાં , અજમો , જીરું નાખી બરાબર હલાવી લો.
  3. ચપટી સોડા નાખી તરત ચોખા નો લોટ નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ને 20 થી મીનીટ ધીમા તાપે ચડવા દો.
  4. ત્યાર બાદ ગેસ બંધ કરી, તેલ થી ચૂકવી સંચા માં લોટ ભરી સેવ પાડવી.
  5. તેલ અને અથાણાં ના મસાલા સાથે ગરમાગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર