Open in app

ખીચૂ સેવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  300 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Dipika Ranapara25th Jun 2018

Khichu shev ના વિશે

Ingredients to make Khichu shev in gujarati

  • 2કપ ચોખા નો લોટ
  • 4-5 કપ પાણી
  • મીઠું પ્રમાણસર
  • 1ચમચી ખાંડેલુ જીરું
  • 1ચમચી અજમો
  • ચપટી સોડા
  • 1ચમચો વાટેલા મરચા

How to make Khichu shev in gujarati

  1. એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો.
  2. ઉકળાટ પછી તેમાં મીઠું પ્રમાણસર , લીલા મરચાં , અજમો , જીરું નાખી બરાબર હલાવી લો.
  3. ચપટી સોડા નાખી તરત ચોખા નો લોટ નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ને 20 થી મીનીટ ધીમા તાપે ચડવા દો.
  4. ત્યાર બાદ ગેસ બંધ કરી, તેલ થી ચૂકવી સંચા માં લોટ ભરી સેવ પાડવી.
  5. તેલ અને અથાણાં ના મસાલા સાથે ગરમાગરમ પીરસો

Reviews for Khichu shev in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khichu shev in gujarati

  • સેવ

    1 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ ખમણી

    3 likes
  • સેવ બરફી

    2 likes
  • સેવ ખમણી

    0 likes
  • સેવ સમોસા

    1 likes