Open in app

મેગી ભેળ બાસ્કેટ

3 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  2 people
POOJA MISRA25th Jun 2018

MAGGI BHEL BASKET ના વિશે

Ingredients to make MAGGI BHEL BASKET in gujarati

  • મેંદો 1 1/2 કપ
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ 1/2 પાવડું
  • મેગી 2 પેકેટ
  • ડુંગળી 1/4 કપ
  • કાકડી 1/4 કપ
  • લીલા મરચા સ્વાદ પ્રમાણે
  • કોર્ન 4 નાની ચમચી
  • પનીર 1/4 કપ
  • ટામેટા 3 ચમચી
  • આંબલી ની ચટણી 2 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કોથમરી
  • ચાટ મસાલો 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • તીખી કોથમરી મરચા ની ચટણી 1 ચમચી
  • તીખી કોથમીર મરચા ની ચટણી
  • મીઠું

How to make MAGGI BHEL BASKET in gujarati

  1. સૌ પ્રથમ અપડે બાસ્કેટ બનવાનું શીખશું
  2. પેલા એક તાંસણા માં મેંદો , મીઠું , તેલ નાખી લોટ બંધીલેવો
  3. પછી વેલણ થી એક નાની પુરી બનાવી એને વળી લો
  4. પછી એક મફિન મોલ્ડ લઈને એની બહાર ની બાજુ લપેટી લેવાનું ( કવર કરી લેવાનું )
  5. પછી એક નાનું ગુંડાળું લઈને .. એને પાટલી ઉપર રોલ કરી લેવાનું . પછી એક બીજા ઉપર વીંટાળી દેવાનું .
  6. આ ઉપર બનેલી ડિઝાઇન ને મુફિન મોલ્ડ માં ઉપર અને નીચેની સાઈડ માં ચોંટાડી દેવાના.
  7. ત્યારબાદ ઓવેન ને પ્રિહિટ કરવા મૂકી દેવાનું 170℃ પર
  8. પ્રિહિટ થયેલા ઓવેન માં બાસ્કેટ ને બેક કરી લેવાની 25 થી 30 મિન્ટ સુધી
  9. બેક કરેલી બાસ્કેટ તૈયાર છે .
  10. હવે આ બાસ્કેટ માં તમને જે ગમે તે ફિલિંગ ભરી શકો. મેં અહયા મેગી ની ભેળ ભરી છે .
  11. આવો હોવે અપડે મેગી ની ભેળ બનાવીએ.
  12. સૌ પેલા મેગી લઈને.. એને તેલ માં તળી નાખવાની.
  13. પછી એને હાથ થી ક્રશ કરી નાખવાની
  14. એમાં બધા ઇંગરેડીએન્ટ્સ નાખવાના. મીઠું ,લીંબુ ની રસ , ડુંગળી , કાકડી , કોર્ન ,કોથમીર મરચા ની ચૂંટણી , આંબલી ની ચટણી ,કોથમરી ,ચાટ મસાલો ,લીલા મરચા..પનીર. .
  15. બધું મિક્સ કરીને બાસ્કેટ માં ભરી સર્વ કરો

Reviews for MAGGI BHEL BASKET in gujarati (3)

Rina Joshi3 months ago

Superb

Dr.Kamal Thakkar5 months ago

વાહ,કેટલું ક્યુટ લાગે છે બાસ્કેટ:blush:

Yashi Bhumi Kariya5 months ago

Wah khub saras

Recipes similar to MAGGI BHEL BASKET in gujarati

  • મેગી ભેલ

    1 likes
  • સુખા ભેળ

    0 likes
  • મેગી ભેલ

    2 likes
  • માહોલ ભેળ

    4 likes
  • મેગી પીઝા

    4 likes
  • બ્રેડ ભેળ

    0 likes