Photo of MAGGI BHEL BASKET by Pooja Misra at BetterButter
707
5
0.0(3)
0

MAGGI BHEL BASKET

Jun-25-2018
Pooja Misra
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. મેંદો 1 1/2 કપ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. તેલ 1/2 પાવડું
  4. મેગી 2 પેકેટ
  5. ડુંગળી 1/4 કપ
  6. કાકડી 1/4 કપ
  7. લીલા મરચા સ્વાદ પ્રમાણે
  8. કોર્ન 4 નાની ચમચી
  9. પનીર 1/4 કપ
  10. ટામેટા 3 ચમચી
  11. આંબલી ની ચટણી 2 ચમચી
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. કોથમરી
  14. ચાટ મસાલો 1 ચમચી
  15. લીંબુ નો રસ 1 ચમચી
  16. તીખી કોથમરી મરચા ની ચટણી 1 ચમચી
  17. તીખી કોથમીર મરચા ની ચટણી
  18. મીઠું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ અપડે બાસ્કેટ બનવાનું શીખશું
  2. પેલા એક તાંસણા માં મેંદો , મીઠું , તેલ નાખી લોટ બંધીલેવો
  3. પછી વેલણ થી એક નાની પુરી બનાવી એને વળી લો
  4. પછી એક મફિન મોલ્ડ લઈને એની બહાર ની બાજુ લપેટી લેવાનું ( કવર કરી લેવાનું )
  5. પછી એક નાનું ગુંડાળું લઈને .. એને પાટલી ઉપર રોલ કરી લેવાનું . પછી એક બીજા ઉપર વીંટાળી દેવાનું .
  6. આ ઉપર બનેલી ડિઝાઇન ને મુફિન મોલ્ડ માં ઉપર અને નીચેની સાઈડ માં ચોંટાડી દેવાના.
  7. ત્યારબાદ ઓવેન ને પ્રિહિટ કરવા મૂકી દેવાનું 170℃ પર
  8. પ્રિહિટ થયેલા ઓવેન માં બાસ્કેટ ને બેક કરી લેવાની 25 થી 30 મિન્ટ સુધી
  9. બેક કરેલી બાસ્કેટ તૈયાર છે .
  10. હવે આ બાસ્કેટ માં તમને જે ગમે તે ફિલિંગ ભરી શકો. મેં અહયા મેગી ની ભેળ ભરી છે .
  11. આવો હોવે અપડે મેગી ની ભેળ બનાવીએ.
  12. સૌ પેલા મેગી લઈને.. એને તેલ માં તળી નાખવાની.
  13. પછી એને હાથ થી ક્રશ કરી નાખવાની
  14. એમાં બધા ઇંગરેડીએન્ટ્સ નાખવાના. મીઠું ,લીંબુ ની રસ , ડુંગળી , કાકડી , કોર્ન ,કોથમીર મરચા ની ચૂંટણી , આંબલી ની ચટણી ,કોથમરી ,ચાટ મસાલો ,લીલા મરચા..પનીર. .
  15. બધું મિક્સ કરીને બાસ્કેટ માં ભરી સર્વ કરો

સમીક્ષાઓ (3)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Sep-20-2018
Rina Joshi   Sep-20-2018

Superb

Kamal Thakkar
Jul-02-2018
Kamal Thakkar   Jul-02-2018

વાહ,કેટલું ક્યુટ લાગે છે બાસ્કેટ:blush:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર