હોમ પેજ / રેસિપી / બ્રેડ પિઝા

Photo of Bread Pizza by Rani Soni at BetterButter
425
3
0.0(0)
0

બ્રેડ પિઝા

Jun-25-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ પિઝા રેસીપી વિશે

બ્રેડ પિઝા ઝડપથી તૈયાર થઈ જાય છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રેડ 4-5 નંગ
  2. પિઝા સોસ 4 ચમચી
  3. ડુંગળી સમારેલ 4 ચમચી
  4. ટમેટા સમારેલ 2 ચમચી
  5. કેપ્સિકમ સમારેલ 2 ચમચી
  6. મોજરેલા ચીઝ 1/4 કપ
  7. 1 નાની ચમચી ચીલી ફલેકસ
  8. 1 નાની ચમચી આેરેગાનો
  9. ટોમેટાે કેચઅપ સવૅ કરવાં

સૂચનાઓ

  1. બે્ડ પર પિઝા સોસ લગાવો.
  2. તેના ઉપર ડુંગળી, ટમેટા,કેપ્સિકમ મૂકો.
  3. ચીઝ મૂકો
  4. ઓરેગાનો, ચીલી ફલકસ નો છંટકાવ કરેા
  5. તવા ને ગરમ કરો.
  6. બે્ડ પિઝા ને તવા પર મૂકો.
  7. ઢાંકી દો.
  8. ચીઝ પિઘળી જાય અેટલે ગેસ બંધ કરી
  9. ટામેટા કેચઅપ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર