Open in app

બ્રેડ પિઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Rani Soni25th Jun 2018

Bread Pizza ના વિશે

Ingredients to make Bread Pizza in gujarati

  • બ્રેડ 4-5 નંગ
  • પિઝા સોસ 4 ચમચી
  • ડુંગળી સમારેલ 4 ચમચી
  • ટમેટા સમારેલ 2 ચમચી
  • કેપ્સિકમ સમારેલ 2 ચમચી
  • મોજરેલા ચીઝ 1/4 કપ
  • 1 નાની ચમચી ચીલી ફલેકસ
  • 1 નાની ચમચી આેરેગાનો
  • ટોમેટાે કેચઅપ સવૅ કરવાં

How to make Bread Pizza in gujarati

  1. બે્ડ પર પિઝા સોસ લગાવો.
  2. તેના ઉપર ડુંગળી, ટમેટા,કેપ્સિકમ મૂકો.
  3. ચીઝ મૂકો
  4. ઓરેગાનો, ચીલી ફલકસ નો છંટકાવ કરેા
  5. તવા ને ગરમ કરો.
  6. બે્ડ પિઝા ને તવા પર મૂકો.
  7. ઢાંકી દો.
  8. ચીઝ પિઘળી જાય અેટલે ગેસ બંધ કરી
  9. ટામેટા કેચઅપ સાથે સવૅ કરો.

Reviews for Bread Pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread Pizza in gujarati

  • દેશી પિઝા

    3 likes
  • બ્રેડ ભેળ

    0 likes
  • ઓટ્સ પિઝા

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes