બ્રેડ પૂડલા પિઝા | Bread Pudla Pizza Recipe in Gujarati

ના દ્વારા Dipika Ranapara  |  25th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Bread Pudla Pizza by Dipika Ranapara at BetterButter
બ્રેડ પૂડલા પિઝાby Dipika Ranapara
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    4

    લોકો

13

0

બ્રેડ પૂડલા પિઝા વાનગીઓ

બ્રેડ પૂડલા પિઝા Ingredients to make ( Ingredients to make Bread Pudla Pizza Recipe in Gujarati )

  • 1 કપ ચણાનો લોટ
  • પાણી પ્રમાણસર
  • 1ચમચી વાટેલા આદુ ,મરચાં અને લસણ
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 4 સ્લાઇસ બ્રેડ
  • 1 ચમચી લાલ મરચું અને લસણ ની ચટણી મિક્સ
  • 1 ચમચી મેયોનિઝ
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી ઓરેગાનો
  • 1/2 કપ બાફેલી મકાઇ
  • 1/2 કપ ઝીણા કાપેલાં કેપ્સીકમ
  • 1 ચમચો તેલ
  • ટમેટાં કેચઅપ જરૂર મુજબ

How to make બ્રેડ પૂડલા પિઝા

  1. સૌપ્રથમ એક વાટકામાં ચણાનો લોટ,મરચું, મીઠું, વાટેલા આદુ મરચાં અને લસણ, હળદર, ગરમ મસાલો અને પાણી રેડીને પુડલા બનાવી શકાય તેવુ ખીરૂ તૈયાર કરો.
  2. હવે એક નોનસ્ટીક પેન ગરમ કરી તેમાં ખીરા માં ડૂબાડેલી બ્રેડ ને બન્ને બાજુ બરાબર તેલ મૂકી ફ્રાય કરી લો.
  3. ગેસ ની આંચ ધીમી રાખવી.
  4. હવે, લાલ મરચું અને લસણ ની ચટણી તેના પર ચોપડી દો.
  5. બાફેલ મકાઇ, કેપ્સીકમ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ, મેયોનિઝ નાખી ઢાંકી ધીમા તાપે શેકી લો. કેચઅપ થી સજાવટ કરો. તૈયાર છે બ્રેડ પૂડલા પિઝા.

My Tip:

તમે તમારા મન પસંદ શાકભાજી લઇ શકો છો તથા ચીઝ અને લીલી ચટણી નો પણ ઉપયોગ કરી શકો છો.

Reviews for Bread Pudla Pizza Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો