Open in app

બ્રેડ પૂડલા પિઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dipika Ranapara25th Jun 2018

Bread Pudla Pizza ના વિશે

Ingredients to make Bread Pudla Pizza in gujarati

  • 1 કપ ચણાનો લોટ
  • પાણી પ્રમાણસર
  • 1ચમચી વાટેલા આદુ ,મરચાં અને લસણ
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 4 સ્લાઇસ બ્રેડ
  • 1 ચમચી લાલ મરચું અને લસણ ની ચટણી મિક્સ
  • 1 ચમચી મેયોનિઝ
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી ઓરેગાનો
  • 1/2 કપ બાફેલી મકાઇ
  • 1/2 કપ ઝીણા કાપેલાં કેપ્સીકમ
  • 1 ચમચો તેલ
  • ટમેટાં કેચઅપ જરૂર મુજબ

How to make Bread Pudla Pizza in gujarati

  1. સૌપ્રથમ એક વાટકામાં ચણાનો લોટ,મરચું, મીઠું, વાટેલા આદુ મરચાં અને લસણ, હળદર, ગરમ મસાલો અને પાણી રેડીને પુડલા બનાવી શકાય તેવુ ખીરૂ તૈયાર કરો.
  2. હવે એક નોનસ્ટીક પેન ગરમ કરી તેમાં ખીરા માં ડૂબાડેલી બ્રેડ ને બન્ને બાજુ બરાબર તેલ મૂકી ફ્રાય કરી લો.
  3. ગેસ ની આંચ ધીમી રાખવી.
  4. હવે, લાલ મરચું અને લસણ ની ચટણી તેના પર ચોપડી દો.
  5. બાફેલ મકાઇ, કેપ્સીકમ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ, મેયોનિઝ નાખી ઢાંકી ધીમા તાપે શેકી લો. કેચઅપ થી સજાવટ કરો. તૈયાર છે બ્રેડ પૂડલા પિઝા.

Reviews for Bread Pudla Pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread Pudla Pizza in gujarati

  • દેશી પિઝા

    3 likes
  • બ્રેડ ભેળ

    0 likes
  • ઓટ્સ પિઝા

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes