Open in app

મેગી ભેલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Nitu Sharma25th Jun 2018

Maggi bhel ના વિશે

Ingredients to make Maggi bhel in gujarati

  • ૧ મેગી નો નાનો પેકેટ.
  • ૧ નાની ડુંગળી
  • ૧ ટોમેટો
  • ૧ કાકડી
  • લીંબુ નો રસ
  • મેગી મસાલો
  • તેલ
  • લીલા ધાણા

How to make Maggi bhel in gujarati

  1. મેગી નો પેકેટ ખોલો અને મેગી મસાલા ને બાજુ માં મૂકી દો.
  2. તેલ ગરમ કરી ને કાચી મેગી ને તળી લો.
  3. ટમેટો,કાકડી અને ડુંગળી ને નાનું નાનું સમારેલી લો.
  4. એક મોટા બોલ માં તળેલી મેગી ને ક્રશ કરો.
  5. કાકડી,ટમેટો,ડુંગળી મિક્સ કરો.
  6. ઉપર મેગી મસાલો નાખો.
  7. લીંબુ નો રસ મિક્સ કરો.
  8. ધાણા પત્તી નાખો.
  9. તૈયાર છે મેગી ભેળ.

Reviews for Maggi bhel in gujarati (0)

No reviews yet.

Recipes similar to Maggi bhel in gujarati

  • ભેલ

    3 likes
  • મેગી ભેલ

    2 likes
  • મેગી પીઝા

    4 likes
  • મસાલા મેગી

    5 likes
  • ભેલ સંચોરી

    4 likes
  • હેલ્થી મેગી

    2 likes