હોમ પેજ / રેસિપી / મેથી ના ગોટા

Photo of Methi k gote by Jyoti Adwani at BetterButter
2403
5
0.0(0)
0

મેથી ના ગોટા

Jun-25-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ના ગોટા રેસીપી વિશે

મેથી ના ગોટા તો આપણા ગુજરાતીઓ ની શાન છે.ઠંડી આવતા જ મેથીના ગોટા ગુજરાત માં ઘરે ઘરે બનવા માંડે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ બાઉલ બેસન
  2. તેલ તળવા માટે
  3. લિલી બારીક સમારેલી મેથી અડધો બાઉલ
  4. લીલા મરચા બારીક સમારેલા 2
  5. લીલા ધાણા બારીક સમારેલા
  6. મીઠું સ્વાદ મુજબ
  7. સોડા ૧/૪ ટેબલ સ્પૂન
  8. લીંબુ નો રસ ૧/૨ ટેબલ સ્પૂન

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બેસન માં મેથી,ધાણા, મરચાં અને નિમક નાખીને સારી રીતે મિક્સ કરશુ.
  2. હવે તેમાં સોડા ઉમેરો તેના ઉપર લીંબુ નો રસ ઉમેરી.
  3. હવે જરૂરી મુજબ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો.
  4. હવે ગરમ તેલ થતા જ તેમાં ગોટા તરી લો.
  5. ગરમ ગરમ ગોટા ને આમલી ની ચટણી સાથે સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર