Open in app

મેથી ના ગોટા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Jyoti Adwani25th Jun 2018

Methi k gote ના વિશે

Ingredients to make Methi k gote in gujarati

  • ૧ બાઉલ બેસન
  • તેલ તળવા માટે
  • લિલી બારીક સમારેલી મેથી અડધો બાઉલ
  • લીલા મરચા બારીક સમારેલા 2
  • લીલા ધાણા બારીક સમારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • સોડા ૧/૪ ટેબલ સ્પૂન
  • લીંબુ નો રસ ૧/૨ ટેબલ સ્પૂન

How to make Methi k gote in gujarati

  1. સૌ પ્રથમ બેસન માં મેથી,ધાણા, મરચાં અને નિમક નાખીને સારી રીતે મિક્સ કરશુ.
  2. હવે તેમાં સોડા ઉમેરો તેના ઉપર લીંબુ નો રસ ઉમેરી.
  3. હવે જરૂરી મુજબ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો.
  4. હવે ગરમ તેલ થતા જ તેમાં ગોટા તરી લો.
  5. ગરમ ગરમ ગોટા ને આમલી ની ચટણી સાથે સર્વે કરો.

Reviews for Methi k gote in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi k gote in gujarati

  • ગોટા..

    1 likes
  • ગપ ગોટા

    4 likes
  • મેથી પાક

    5 likes
  • મેથી પુલાવ

    0 likes
  • મેથી મઠરી.

    0 likes
  • મેથી સુખડી

    1 likes