હોમ પેજ / રેસિપી / ફ્રેન્ચ ફ્રાઈસ

Photo of French fries by Jyoti Adwani at BetterButter
676
4
0.0(0)
0

ફ્રેન્ચ ફ્રાઈસ

Jun-25-2018
Jyoti Adwani
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રેન્ચ ફ્રાઈસ રેસીપી વિશે

બિલકુલ હોટેલ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ ની રેસિપી છે આ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ફ્રેંચ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. બટેટા ૫
  2. મીઠું સ્વાદ મુજબ
  3. કોર્ન ફ્લોર ૨ ટેબલ સ્પૂન
  4. મરી પાવડર ચપટી જેટલો
  5. તેલ તળવા માટે.

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટેટા ને છોલીને કટર થી લાંબી ચિપ્સ બનાવી લો.
  2. હવે એ ચિપ્સ ને ૧૦ મિનિટ્સ માટે ફ્રીઝર માં મુકો.
  3. ફ્રીઝર માંથી બહાર કાઢી તેમાં નિમક અને કોર્ન ફ્લોર મિક્સ કરી ને તેલ માં તળી લો.
  4. ધ્યાન રાખજો કે ફ્રેન્ચ ફ્રાઈસ ને ફાસ્ટ ગેસ પર જ તલવાની છે.
  5. તળી લીધા બાદ તેના પર કાળા મરી પાવડર છાંટી ને સર્વે કરો.
  6. લો તૈયાર છે બિલ્કુક હોટેલ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર