Open in app

મિક્સ એનર્જી કુકીઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  5 people
Shaheda T. A.25th Jun 2018

Mix energy cookies ના વિશે

Ingredients to make Mix energy cookies in gujarati

  • ઓટ્સ 1 કપ
  • બાજરા નો લોટ 1 કપ
  • મધ 1/3 કપ
  • નાળિયેળ તેલ 1/3 કપ
  • વેનીલા એસેન્સ 1 નાની ચમચી
  • બેકીંગ સોડા 1 નાની ચમચી
  • બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  • ચોકલેટ ચિપ 2 મોટી ચમચી
  • મિક્સ ડ્રાય ફ્રુટ 2 મોટી ચમચી દળેલા

How to make Mix energy cookies in gujarati

  1. ઓવેન ને 180 ડિગ્રી એ પ્રિહિટ કરો. બેકીંગ ટ્રે પર પારચમેન્ટ પેપર ને ગ્રીસ કરી ને મુકો.
  2. મધ, વેનીલા એસેન્સ અને તેલ ને એક બાઉલ માં નાખી બરાબર મિક્ષ કરી લો.
  3. એક બીજા બાઉલ માં ઓટ્સ, બાજરા નો લોટ, બેકીંગ પાવડર અને બેકીંગ સોડા ને મિક્સ કરી લો.
  4. હવે આને ઉપર ના મિશ્રણ માં નાખી મિક્સ કરી લો. એમાં દળેલા ડ્રાય ફ્રૂટ્સ નાખી મિક્સ કરો.
  5. હવે નાના પૂડા લઇ કુકી નો શેપ આપો. ઉપર ચોકલેટ ચિપ્સ નાંખો.
  6. ઓવેન માં 9 થી10 મિનિટ બેક થવા દો.
  7. સવાર કે સાંજ બન્ને ટાઈમ માટે આ કુકી તમને ખૂબ જ ભાવશે.

Reviews for Mix energy cookies in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix energy cookies in gujarati

  • મિક્સ દાલ વડા

    2 likes
  • ન્યુટેલા કુકીઝ

    6 likes
  • દાળ ચાવલ મિક્સ

    2 likes
  • મિક્સ દાળ ઢોકળા

    4 likes
  • મિક્સ વેજ કટલેટ

    3 likes
  • મિક્સ વેજ થેપલા

    1 likes