Open in app

સુજી ના વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Jyoti Adwani25th Jun 2018

Suji wada ના વિશે

Ingredients to make Suji wada in gujarati

  • સુજી ૨૫૦ ગ્રામ
  • આદુ,લસણ ની પેસ્ટ ૧ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ તળવા માટે
  • ૨ ડુંગળી જીણી સમારેલી
  • ઇનો ૧ ચમચી

How to make Suji wada in gujarati

  1. સૌ પ્રથમ સુજી માં ડુંગળી, નિમક,આદુ લસણ ની પેસ્ટ ઉમેરી ને જરૂર મુજબ નું પાણી ઉમેરો.
  2. હવે તેમાં ઇનો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  3. ધ્યાન રાખો કે ખીરું વધુ પાતળું નથી કરવાનું.વડા બને એવું ખીરું બનાવા નું છે.
  4. હવે મેન્દુ વડા ના સંચા માં ખીરું ઉમેરીને ગરમ તેલ માં વાડાં તળી લો.
  5. ગરમા ગરમ વડા ને નારિયળ ની ચટણી સાથે સર્વે કરો.

Reviews for Suji wada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Suji wada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • કોનૅ વડા

    5 likes