Open in app

દાળ વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  120 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Jyoti Adwani25th Jun 2018

Dal wada ના વિશે

Ingredients to make Dal wada in gujarati

  • ચણા દાળ ૨૫૦ ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા મરચાં ૪ નંગ
  • આદુ લસણ ની પેસ્ટ ૧ ચમચી
  • ફુદીના ની પેસ્ટ ૧ ચમચી
  • તેલ તળવા માટે
  • ડુંગળી ૩ જીણી સમારેલી

How to make Dal wada in gujarati

  1. ચણા દાળ ને ૨ કલાક માટે પલાળી રાખો.
  2. હવે ૨ કલાક બાદ તેને મિક્ષી માં પીસી લો.
  3. તેમાં નિમક,આદુ-લસણ ની પેસ્ટ,ફુદીના ની પેસ્ટ,ડુંગળી જીની સમારેલી ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
  4. હવે તેના બોલ બનાવો અને પછી હાથ થી તેને ચપટું કરી ને ગરમ તેલ માં તળી લો.
  5. લો તૈયાર છે આપણા દાળ વડા. એને સોસ સાથે સર્વે કરો.

Reviews for Dal wada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dal wada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • બટતા વડા

    23 likes