Open in app

જાળી ઢોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  420 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Jyoti Adwani25th Jun 2018

Net Dosa ના વિશે

Ingredients to make Net Dosa in gujarati

  • 3 ભાગ ચોખા
  • અડદ દાળ ૧ ભાગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પનીર ૨૫૦ ગ્રામ
  • ટામેટાં ૫ બારીક સમારેલા
  • ડુંગળી ૪ બારીક સમારેલું
  • ચાટ મસાલો
  • લાલ મરચું ૧ ચમચી
  • તેલ ૧ મોટો ચમચો
  • બાફેલા બટાટા બારીક સમારેલા ૪

How to make Net Dosa in gujarati

  1. દાળ અને ચોખા ને ૭ કલાક માટે પલાળી રાખો અને પીસી લો.
  2. પીસી લીધા પછી ૩ થી ૪ કલાક માટે આથો આવા દો.
  3. હવે ઢોસા ના ખીરા ને સોસ ની બોટલ માં ભરી ને તવા પર જાળી ને જેમ ઢોસા બનાવો.
  4. તેના સ્ટફિંગ માટે પનીર ને છીણી લો,તેમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટાં ઉમેરો તેમાં મીઠું, ચાટ મસાલો,લાલ મરચું,બાફેલા બટેટા ને બારીક સમારી લો અને ઉમેરી સારી રીતે મિક્સ કરો.
  5. હવે ઢોસા માં પનીર નું સ્ટફિંગ મુકો.
  6. તૈયાર છે આપણાં જાળી ડોસા જેને નારિયળ ની ચટણી સાથે સર્વે કરો.

Reviews for Net Dosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Net Dosa in gujarati

  • ઢોસા

    46 likes
  • રવા ઢોસા

    864 likes
  • હરાબરા ઢોસા

    1 likes
  • ઘઉંના લોટ ના ઢોસા

    2 likes
  • ઘઉં ના લોટ ના ઢોસા

    4 likes
  • મૂંગ સ્પ્રાઉટ્સ ઢોસા

    2 likes