હોમ પેજ / રેસિપી / જાળી ઢોસા

Photo of Net Dosa by Jyoti Adwani at BetterButter
1563
3
0.0(0)
0

જાળી ઢોસા

Jun-25-2018
Jyoti Adwani
420 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જાળી ઢોસા રેસીપી વિશે

બાળકો ને એક નજર માંજ જોઈને ખાવાનું મન થાય એવી આ રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • દક્ષિણ ભારતીય
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 3 ભાગ ચોખા
  2. અડદ દાળ ૧ ભાગ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. પનીર ૨૫૦ ગ્રામ
  5. ટામેટાં ૫ બારીક સમારેલા
  6. ડુંગળી ૪ બારીક સમારેલું
  7. ચાટ મસાલો
  8. લાલ મરચું ૧ ચમચી
  9. તેલ ૧ મોટો ચમચો
  10. બાફેલા બટાટા બારીક સમારેલા ૪

સૂચનાઓ

  1. દાળ અને ચોખા ને ૭ કલાક માટે પલાળી રાખો અને પીસી લો.
  2. પીસી લીધા પછી ૩ થી ૪ કલાક માટે આથો આવા દો.
  3. હવે ઢોસા ના ખીરા ને સોસ ની બોટલ માં ભરી ને તવા પર જાળી ને જેમ ઢોસા બનાવો.
  4. તેના સ્ટફિંગ માટે પનીર ને છીણી લો,તેમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટાં ઉમેરો તેમાં મીઠું, ચાટ મસાલો,લાલ મરચું,બાફેલા બટેટા ને બારીક સમારી લો અને ઉમેરી સારી રીતે મિક્સ કરો.
  5. હવે ઢોસા માં પનીર નું સ્ટફિંગ મુકો.
  6. તૈયાર છે આપણાં જાળી ડોસા જેને નારિયળ ની ચટણી સાથે સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર